મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદળીયા નો આજે જન્મદિવસ
મોરબીના લાલપર ગામના વતની અને મોરબી તાલુકા ભાજપ ના પ્રમુખ અરવિંદભાઈ વાસદળીયા નો આજે જન્મ દિવસ છે ત્યારે યુવા વયે સારી એવી નામના સાથે બહોળું મિત્ર સર્કલ ધરાવતા હોય મોડીરાત્રીથી જ મિત્રો સગા સ્નેહીજનો ભાજપ પરિવાર, અને પરીવારજનો સહીત હિતેચ્છુઓ અને પત્રકાર મિત્રો દ્વારા જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે . તેમજ અરવિંદભાઈને તેમના મોબાઈલ નંબર પર અને સોશિયલ મીડિયા પર નામી અનામી મિત્રો શુભેચ્છાઓનો વરસાદ વરસાવી શુભકામના પાઠવી રહ્યા છે .ત્યારે મોરબી ગૌરવ સમાચાર વતી અરવિંદ ભાઈ ને જન્મ દિવસની શુભકામના