મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શુભેચ્છા પાઠવતા મોરબી શહેર ભાજપ અનુ.જાતિ મોરચા પુર્વ પ્રમુખ બાબુભાઈ પરમાર
મોરબી માળિયામાં સતત લોકો સાથે સંપર્ક કરી ને સૂખ દુઃખ ના મિત્ર બની ને જેને કાયમ લોક પ્રતિય લાગણી તેમજ દર્દી ને પડતી મુશ્કેલીમાં ઉપયોગો ભાવના અને મોરબી શહેર ખૂબ સારી સગવડ મળે દરેક વેપારી તેમજ શહેર સ્વચ્છ કાયમ રહે તેવી કાંતિભાઈ પાસે મોરબી શહેર ભાજપ અનુ જાતિ મોરચા પુર્વ પ્રમુખ બાબુભાઈ પરમારે આશા વ્યક્ત કરી હતી