મોરબી શહેર અને મોરબી જિલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા નોંધણી કરાવી અને તમામ ને મોરબી સોઓરડી વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આયુષ્યમાન કાડૅ વિતરણ કરવામાં આવ્યું હતું મોરબી શહેર વોડૅ નં ચારના તેમજ અન્ય આજુબાજુ ના વિસ્તારમાં રહેતા લાભાર્થી પરીવાર ને અબૅન હેલ્થ સેન્ટર ના ડો રીયાજભાઇ ખોરજીયા અને હેલ્થ સેન્ટર ના સ્ટાફ અને મોરબી નગરપાલિકા ના કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, ગીરીરાજસિહ ઝાલા ના હસ્તે લાભાર્થી કાર્ડ આપવામાં આવેલ