Saturday, May 17, 2025

મોરબી પીજીવિસીએલ દ્વારા ઉર્જા સપ્તાહ ની ઉજવણી કરાય

Advertisement
Advertisement
Advertisement

*ઉર્જા સપ્તાહ”* ની ઉજવણીનાં ભાગરૂપે વિજ અકસ્માત ઘટાડવા માટે વિજ કર્મચારીઓમાં સલામતી અંગે જાગૃતિ લાવવા માટે પીજીવીસીએલ,વિભાગીય કચેરી, મોરબી 2 દ્વારા જે. સી ગોસ્વામી , કાર્યપાલક ઈજનેરશ્રીનાં માર્ગદર્શન હેઠળ *મોકડ્રિલ* નું આયોજન કરવામાં આવેલ જેમાં નાની વાવડી, શનાળા, વીરપર, ટંકારા પેટા વિભાગ તથા વિભાગીય કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. જેમાં આર. પી. ભટ્ટ, કે. કે. કગથરા તથા એમ. એ. જાદવ, નાયબ ઈજનેર દ્વારા તમામ લાઈન સ્ટાફ મિત્રોને સલામતી નું મહત્વ સમજાવી, લાઈન કામ કરતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવા અને સલામતીના સાધનોનો કેવીરીતે ઉપયોગ કરવો તેના વિષે ઊંડાણપુર્વક માર્ગદર્શન આપેલ તેમજ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવેલ.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW