નવા વર્ષના મંગલ પ્રભાતે મોરબીમાં સૌ પ્રથમ વખત નાના બાળકોના વિકાસને ધ્યાનમાં લઈને નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ ઉપરાંત એસોસિએશન ઓફ પિડીયાટ્રીશયનના સંયુક્ત પણે ધમાકેદાર આયોજન *ઓપન મોરબી હેલ્થી બેબી કોન્ટેસ્ટ- ૨૦૨૩*
આ કોન્ટેસ્ટમાં દોઢ થી ત્રણ વર્ષના બાળકો ભાગ લઈ શકે છે. નાના બાળકનાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિને લઈને તેને પ્રોત્સાહિત કરવા ઉપરાંત જાગૃત માતા પિતા માટે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ સ્કૂલ ૧ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ આયોજન કરેલ છે હેલ્ધી બેબી કોન્ટેસ્ટ-૨૦૨૩ જેમાં *બેસ્ટ હેલ્થી બેબી, બેસ્ટ ડ્રેસ બેબી, બેસ્ટ ફોટોજેનીક બેબી અને સુપર મોમ એન્ડ ડેડ આવી ૪ અલગ અલગ કેટેગરી ભાગ લેનારાઓ માટે રાખવામાં આવી છે જેમાં દરેક કેટેગરીના બેસ્ટ ત્રણ વિજેતાઓ ઘોષિત કરવામાં આવશે ઉપરાંત દરેક ભાગ લેનાર બાળકને એક સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવશે*…
આ કોન્ટેસ્ટ માટે આપ રજીસ્ટ્રેશન ફોન પર કરાવી શકો છો.
તો તમે રાહ કોની જુઓ છો આજે જ તમારા નાના ભૂલકા માટે કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે કોલ કરો
7567504300
7567577000/8000
9727947472