મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાતે કરી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાતે

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાત કરી હતી
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ભુપેન્દ્ર પટેલની રાષ્ટ્રપતિશ્રી સાથેની આ પ્રથમ મુલાકાત હતી

રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને બીજી વાર ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW