ઉત્તરાયણ માં પક્ષી_બચાવો_અભિયાન ના ગાડી પાછળ ના સ્ટીકર જે લોકો ને લગાવવા ના હોય તે ખાસ વાંચે
ગયા વર્ષે પક્ષી બચાવો અભિયાનનો નંબર વધુ લોકો સુધી પોચી શકે એવા હેતુ થી લોકો ની ગાડી પાછળ પક્ષી બચાવો અભિયાન ના સ્ટીકર લગાવતા હતા. તો આ વખતે પણ આ સ્ટીકર લગાવવાનું ચાલુ કરવા જય રહ્યા છી.
તો જે લોકો ને સ્ટીકર લગાડવા હોય તો તેએમની ગાડીમાં વિનામૂલ્યે સ્ટીકર લગાડી આપવા માં આવશે.
સ્થળ – Royal Car – The Detailing studio
લાડલી પાર્ટી પ્લોટ સામે,
લીલાપર કેનાલ રોડ.
સમય – સવારે 10 થી 1
સાંજે – 3 થી 7
આ સમય માં આપ પોતાની ગાડી ત્યાં લય જય સકો છો. અને ત્યાંથી આવા સ્ટીકર વિનામૂલ્યે લગાડી આપવા માં આવશે.