Sunday, May 18, 2025

ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે.જાદુગર હવે મોરબીના આંગણે; સંપૂર્ણ પારિવારિક નિર્દોષ મનોરંજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરના આંગણે ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે. જાદુગર પોતાની જાદુની અદભુત દુનિયા લઈને આવી ગયા છે. તા.૨૮-૧૨-૨૦૨૨ ને બુધવારના રોજથી શુભારંભ કરવામાં આવેલ છે સહ પરિવાર સાથે જોઈ શકાય તેવો સંપૂર્ણ પારિવારિક નિર્દોષ મનોરંજન શો. દરરોજ રાત્રે ૯:૦૦ કલાકે શો યોજાશે તેમજ રવિવારે બે શો યોજાશે સાંજે ૬:૦૦ કલાકે અને ૯:૦૦ કલાકે. આ શો સ્થળ ક્રિષ્ના મેળાવારું ગ્રાઉન્ડ, કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, રાજકોટ હાઇવે મોરબી ખાતે યોજશે જેનો ટીકીટ દર માત્ર 70 રૂપિયા શરૂ અને 300 રૂ. છેલ્લા દર સુધી રાખેલ છે. તો આવો આપણે પણ પણ પરિવાર સાથે મળી આ શો નો લાભ લઇએ.કોઈ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW