મોરબી સિરામિક ઉદ્યોગ માં વપરાતા નેચરલ ગેસમાં સાત રૂપિયાનો ઘટાડો થતાં ઉદ્યોગકારો ખુશી ની લહેર

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાને સિરામિક ઉદ્યોગ નો હબ માનવામાં આવે છે ત્યારે સિરામિક ઉદ્યોગ માં મોટા પાયે વાપરવા માં આવતા નેચરલ ગેસ માં ગુજરાત ગેસ કંપની દ્વારા સાત રૂપિયા નો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે
મોરબી ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ની આગેવાનીમાં મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખો મુકેશ ભાઈ કુંડારિયા,હરેશ ભાઈ બોપલિયા, વિનોદ ભાઈ ,તેમજ કિરીટ ભાઈ દ્વારા ગત તારીખ 26/12 ના રોજ ભાવ ઘટાડવા માટે ગાંધીનગર ખાતે રજૂઆતો કરવામાં આવી હતી જે રજૂઆતો ને ધ્યાન માં લઇ સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગ માં વાપરતા નેચરલ ગેસ માં સાત રૂપિયા નો ભાવ ઘટાડવામાં આવ્યો છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW