Tuesday, March 10, 2026

માળીયાના લક્ષ્મીવાસ ગામે કુંવરજીભાઇ બાવળીયા અને કાંતિભાઈ અમૃતિયા નો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

માળીયાના લક્ષ્મીવાસ ગામે ગુજરાત સરકાર કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને મોરબી માળિયા ૬૫ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા,તાલુકા તેમજ શહેરના હોદ્દેદરો અને સામાજિક,રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ માં સરપંચ તેમજ આગેવાનશ્રીઓએ ગામોના પાણી પુરવઠા ને લગતા તેમજ સિંચાઈ ને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જેમના નિકાલ માટે સ્થળ પર અધિકારીઓ સાથે બેઠક કરી હતી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW