મોરબી શહેરના આંગણે ઇન્ટરનેશનલ સ્ટાર વીકે જાદુગર પોતાની જાદુના અદભુત શો થી ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે વી કે જાદુગર પોતાના શો માટે 26 જાન્યુઆરીના દિવસે અદભુત અને આકર્ષક ઓફર લઈને આવ્યા છે.
મોરબી શહેરના આંગણે ક્રિષ્ના મેળા વાળા ગ્રાઉન્ડમાં તારીખ 28/12 થી ઇન્ટરનેશનલ સ્ટાર વીકે જાદુગરના સોનુ અદભુત આયોજન કરવામાં આવ્યું છે જેમાં સહપરિવાર માણી શકે તેવા નિર્દોષિત મનોરંજન સોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દરરોજ રાત્રે 9:00 કલાકે ઉપરાંત રવિવારે બે સોનું આયોજન કરવામાં આવ્યું છે જે સાંજે 6:00 વાગે તેનું આયોજન થાય છે અને બીજો શો રાત્રે 9:00 વાગે આયોજન કરવામાં આવે છે જે જાદુના શો ની ટિકિટ પર આકર્ષક ઓફર વીકે જાદુગર લઈને આવી ગયા છે જેમાં આજરોજ એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે મહિલાઓ માટે ટિકિટ દર પર 50% ની છૂટ ઉપરાંત 10 થી 12 વર્ષની બાળાઓ માટે તદ્દન મફત એન્ટ્રી મળશે.
વી કે જાદુગરના શોમાં આજરોજ એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે 10 થી 12 વર્ષની દીકરીઓને તદ્દન ફ્રી ટિકિટ આપવામાં આવશે ઉપરાંત મોટા બહેનો માટે 50% ની છૂટ ટિકિટના દર ઉપર આપવામાં આવશે. ત્યારે મોરબીની જનતા ઇન્ટરનેશનલ સ્ટાર વીકે જાદુગરના શો નો લાભ આજે રાત્રે 9:00 વાગે ક્રિષ્ના મેળા વાળા ગ્રાઉન્ડમાં, કામધેનુ પાર્ટી પ્લોટ પાસે, રાજકોટ મોરબી હાઇવે સ્થળ પર શો નો લાભ લઈ શકશે.