Advertisement
Advertisement
Advertisement
મોરબી માળિયા હાઇવે પર આવેલા લીઓલી સિરામિક પાસે માળિયા બાજુથી મોરબી સાઈડ જઈ રહેલી કાર ડીવાઈડર કૂદી ને રોડ ની પેલી સાઈડ આવી જતા કાર નો અકસ્માત થયો હતો જોકે હજુ સુધી જાનહાનિ ન સમાચાર મળ્યા નથી
Advertisement
Advertisement
Advertisement