માળીયા હળવદ હાઈવે ઉપર રાપરના પાટીયા નજીક ક્રાનો કારખાના પાસે ગેસ ટેન્કર પલ્ટી મારી ગયુ એક સાઈડ હાઈવે બ્લોક
માળીયા હળવદ હાઈવે ઉપર રાપરના પાટીયા નજીક ક્રાનો કારખાના પાસે અમદાવાદ તરફ જતુ એચપી ગેસ ટેન્કર પલ્ટી મારી જતા હાઈવે એક સાઈડ હાઈવે બ્લોક ગેસનુ ટેન્કર હાઈવે વચ્ચે પલ્ટી જતા એક સાઈડ હાઈવે બ્લોક માળીયા પોલીસ ઘટનાસ્થળે એક સાઈડ હાઈવે બ્લોક થઈ જતા એક સાઈડ વાહન વ્યવહાર ચાલુ જોકે આમા કોઈ જાનહાનીના કોઈ સમાચાર હજુ સુધી મળ્યા નથી