Wednesday, January 8, 2025

શ્રી રામાનંદીય સાધુ સેવા સમિતી મોરબી દ્વારા સમુહ લગ્ન ની તડામાર તૈયારીઓ

Advertisement

શ્રી રામાનંદીય સાધુ સેવા સમિતી મોરબી
દ્વારા તારીખ ૧૪|૦૨|૨૦૨૩ મંગળવાર ના રોજ ટીંબડી(ધરમપુર) મુકામે યોજાનાર
*ભવ્ય અને દિવ્ય જાઝરમાન* રામાનંદી સાધુ સમાજ ની દિકરી ઓ ના સમુહ લગ્ન ની તાડમાર તૈયારી ઓ શરુ
આ સમુહ લગ્ન મા સંતો મહંતો રામાનંદી સાધુ સમાજ ના અગ્રણીઓ રાજકીય મહાનુભાવો ઉદ્યોગપતિ ઓ ની ઉપસ્થીતી સાથો સાથ
*સાંસ્કૃતિક જલસો*
*ગુજ્જુ દયા* જુનીયર દયા ભાભી અને મોડલ, અભિનેત્રી *કૃપાલી અગ્રાવત* યુટ્યુબર
વિશાલ મ્યૂઝિકલ પ્રસ્તુત
*સોનલબેન વ્યાસ *શિવદાન ભાઈ બારોટ* સંગીત મય સુરાવલી દ્વારા લગ્ન ગીતો ની રમઝટ બોલાવસે

દિનેશભાઈ સી એન જી પંપ દ્વારા લગ્ન ગીતો ગવળાવશે
તમામ રોકડ ત્થા કરિયાવર ના સન્માનીય ભામાશા શ્રી ઓ (દાતા) નો
અંતઃકરણ પુર્વક આભાર વ્યક્ત કરતા હર્ષ અનુભવી એ છીએ વિષેશ તેમ સમિતિ દ્વારા જાણવામાં આવ્યું હતું આભાર
રામાનંદી સાધુ સમાજ નુ ઘરેણુ એવા
જૈનીસભાઈ રામાનુજ GST અધિકારી
કે જેઓ એ સતત તન મન અને ધન થી માર્ગદર્શક બની સેવા સમિતી સાથે અડગ ઉભા રહ્યા છે .
*આપના સહકાર અને પ્રેરકબળ* થીજ આ *ભવ્ય દિવ્ય અને જાઝરમાન* સમુહ લગ્ન શક્ય બનેલ છે
*રઘુનંદન સ્ટુડિયો મોરબી 2* ના
વિડિયો સુટીંગ ના સથવારે

*અધ્યક્ષ મનિષભાઈ દેવમુરારી
*પ્રમુખ ભક્તિરામભાઈ નિમાવત
*ઉપ પ્રમુખ દિપકભાઈ કુબાવત

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW