રાજ્યભરમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશમાં મોરબી જિલ્લામાં ૨૧ ગુનાઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. જેમાં ઊંચું વ્યાજ વસૂલવા ફરિયાદી ઉપર દબાણ કરતા ૩૯ આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યા છે.
સામાન્ય નાગરીકોન વ્યાજખોરીના ચગલમાથી મુક્તિ અપાવવા તેમજ આવી અસમાજીક પ્રવૃતી કરતા વ્યક્તિઓ પર કાયદાની લગામ કસવાના શુભ આશયથી રાજયકક્ષાના ગૃહમંત્રી ગાંધીનગરનાઓએ ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર રાજ્યમાં ઝુંબેશ શરૂ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગાંધીનગરનાઓ દ્વારા તા.૦૫/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૦૧/ ૨૦૨૩ સુધી સમગ્ર ગજરાત રાજયમા Illegal MoneyLending Activities વિરુદ્ધ ખાસ ઝુંબેશ (Special Drive) નું આયોજન કરવામા આવલ. તેમજ ત્યારબાદ પણ રેન્જમાં આ અનુસધાનની કાયવાહી ચાલ છે.
આ ડ્રાઇવ દરમ્યાન રાજકોટ રેન્જના તાબાના તમામ જીલ્લાઓમાં પોલીસ અધિક્ષક રેન્કથી લઇ પોલીસ કોન્સટેબલ સુધીની રેન્કના પોલીસ અધિકારી/કર્મચારીઓને સેન્સેટાઇઝ કરવામાં આવેલ છે. સમગ્ર રેન્જના તાબાના જીલ્લાઓમાં લોકો કાયદાથી અવગત થાય અને તેઓમાં વ્યાજખોરી અંગે જાગૃતી કેળવાય તેમજ વ્યાજખોરી કરતા ઇસમોને કાયદાનો પાઠ ભણાવી શકાય તેવા હેતુને લક્ષ્યમાં રાખી અત્યાર સુધીમાં સમગ્ર રેન્જમાં કુલ – ૬૦૦ થી વધુ સ્થળો ઉપર લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યું હોવાનું રાજકોટ રેન્જ આઇજી જણાવ્યું હતું.
લોક દરબાર દરમ્યાન વ્યાજખોરી ની ચુંગલમાં ફસાયેલ લોકોની દેવભુમિ દ્વારકા જીલ્લામાં ૧૩, જામનગર જીલ્લામાં ૨૧, મોરબી જીલ્લામાં ૧૪, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ૧૩ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૩ મળી કુલ-૭૪ રજુઆતો મળેલ હતી. જે ૭૪ રજુઆતો પૈકી ૪૬ રજુઆતોમાં ત્વરીત ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને અન્ય ૨૮ રજુઆતોની હાલ તપાસ ચાલુ છે. જેની કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી મારફતે કરવામાં આવી રહેલ છે.
લોકોમાં ગુજરાત મની લેન્ડર્સ એક્ટ 2011 અંગે જાગૃતી કેળવાય, વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકો હિમતપૂર્વક કાયદાનો આશરો લેવા માટે સામે ખાતે સરળતાથી પોતાની મુશ્કેલીને સમજી તે અંગે ચોકકસ કયાં અને કેવા પ્રકારે રજુઆત કરી શકાય? તેની જાગૃતી કેળવાય અને નિર્ભીક પણે પોતાની ફરીયાદ/રજુઆત કરી શકે તેવુ વાતાવરણ સર્જાય તેવા આશયથી સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન દેવભુમિ દ્વારકા જીલ્લામાં ૧૪ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૨૩ આરોપીઓની – ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૧૨ આરોપીઓ હાલે જેલ હવાલે છે. જામનગર જીલ્લામાં ૨૯ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૩૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૧૩ આરોપીઓ હાલે જેલ કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લામાં ૨૧ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૩૯ આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે જે પૈકી ૦૩ આરોપીઓ હાલે જેલ હવાલે કરવામાં આવેલ છે. રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ૨૭ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૬૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૧૩ આરોપીઓ હાલે જેલ હવાલે છે. સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૧ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૩૦ આરોપીઓની ઝડપી પાડવામાં
ગુજરાતમોરબી
પોલીસે વ્યાજખોરો પર કસીયો સકંજો; મોરબી જીલ્લામાં 39 ઝડપાયા
મોરબી: રાજ્યભરમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશમાં મોરબી જિલ્લામાં ૨૧ ગુનાઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. જેમાં ઊંચું વ્યાજ વસૂલવા ફરિયાદી ઉપર દબાણ કરતા ૩૯ આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યા છે.
સામાન્ય નાગરીકોન વ્યાજખોરીના ચગલમાથી મુક્તિ અપાવવા તેમજ આવી અસમાજીક પ્રવૃતી કરતા વ્યક્તિઓ પર કાયદાની લગામ કસવાના શુભ આશયથી રાજયકક્ષાના ગૃહમંત્રી ગાંધીનગરનાઓએ ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર રાજ્યમાં ઝુંબેશ શરૂ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગાંધીનગરનાઓ દ્વારા તા.૦૫/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૦૧/ ૨૦૨૩ સુધી સમગ્ર ગજરાત રાજયમા Illegal MoneyLending Activities વિરુદ્ધ ખાસ ઝુંબેશ (Special Drive) નું આયોજન કરવામા આવલ. તેમજ ત્યારબાદ પણ રેન્જમાં આ અનુસધાનની કાયવાહી ચાલ છે.
આ ડ્રાઇવ દરમ્યાન રાજકોટ રેન્જના તાબાના તમામ જીલ્લાઓમાં પોલીસ અધિક્ષક રેન્કથી લઇ પોલીસ કોન્સટેબલ સુધીની રેન્કના પોલીસ અધિકારી/કર્મચારીઓને સેન્સેટાઇઝ કરવામાં આવેલ છે. સમગ્ર રેન્જના તાબાના જીલ્લાઓમાં લોકો કાયદાથી અવગત થાય અને તેઓમાં વ્યાજખોરી અંગે જાગૃતી કેળવાય તેમજ વ્યાજખોરી કરતા ઇસમોને કાયદાનો પાઠ ભણાવી શકાય તેવા હેતુને લક્ષ્યમાં રાખી અત્યાર સુધીમાં સમગ્ર રેન્જમાં કુલ – ૬૦૦ થી વધુ સ્થળો ઉપર લોકદરબારનુ આયોજન કરવામાં આવ્યું હોવાનું રાજકોટ રેન્જ આઇજી જણાવ્યું હતું.
લોક દરબાર દરમ્યાન વ્યાજખોરી ની ચુંગલમાં ફસાયેલ લોકોની દેવભુમિ દ્વારકા જીલ્લામાં ૧૩, જામનગર જીલ્લામાં ૨૧, મોરબી જીલ્લામાં ૧૪, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ૧૩ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૩ મળી કુલ-૭૪ રજુઆતો મળેલ હતી. જે ૭૪ રજુઆતો પૈકી ૪૬ રજુઆતોમાં ત્વરીત ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને અન્ય ૨૮ રજુઆતોની હાલ તપાસ ચાલુ છે. જેની કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી મારફતે કરવામાં આવી રહેલ છે.
લોકોમાં ગુજરાત મની લેન્ડર્સ એક્ટ 2011 અંગે જાગૃતી કેળવાય, વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકો હિમતપૂર્વક કાયદાનો આશરો લેવા માટે સામે ખાતે સરળતાથી પોતાની મુશ્કેલીને સમજી તે અંગે ચોકકસ કયાં અને કેવા પ્રકારે રજુઆત કરી શકાય? તેની જાગૃતી કેળવાય અને નિર્ભીક પણે પોતાની ફરીયાદ/રજુઆત કરી શકે તેવુ વાતાવરણ સર્જાય તેવા આશયથી સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન દેવભુમિ દ્વારકા જીલ્લામાં ૧૪ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૨૩ આરોપીઓની – ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૧૨ આરોપીઓ હાલે જેલ હવાલે છે. જામનગર જીલ્લામાં ૨૯ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૩૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૧૩ આરોપીઓ હાલે જેલ કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લામાં ૨૧ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૩૯ આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે જે પૈકી ૦૩ આરોપીઓ હાલે જેલ હવાલે કરવામાં આવેલ છે. રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ૨૭ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૬૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જે પૈકી ૧૩ આરોપીઓ હાલે જેલ હવાલે છે. સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૧ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જેમાં કુલ ૩૦ આરોપીઓની ઝડપી પાડવામાં આવેલ છે. રાજકોટ રેન્જ જીલ્લાઓમાં કુલ-૧૧૨ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જે ગુનાઓમાં સંડોવાયેલ ૧૮૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. જેમાં ૪૧ આરોપીઓ હાલે જેલ હવાલે કરવામાં આવેલ છે. વધુમાં રાજકોટ રેન્જ દ્વારા વ્યાજખોરીના ભોગ બનેલા લોકોએ કોઇપણ જાતના ભય વગર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. વ્યાજખોરી સામે શરૂ કરેલી આ ઝુંબેશને વધુને વધુ અસરકારક બનાવવા માટે તેમજ છેવાડાના ગામો સુધી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તમામ જનતાને પોલીસને સહયોગરૂપ થવા પણ અપીલ કરવામાં આવી છે.