રાષ્ટ્રીય ક્રુમી નાશક દિવસ ઉજવણી મોરબી અર્બન હેલ્થ સેન્ટર દ્વારા પ્રાથમિક શાળા પોટરી માં રાષ્ટ્રીય ક્રુમી નાશક દિવસ ઉજવણી મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફિસ મોરબી માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડીના દ્વારા પોટરી પ્રાથમિક શાળા માં રાષ્ટ્રીય ક્રુમી નાશક દિવસ અંતર્ગત આલ્બેડાજોલ ગોળી દરેક વિધ્યાર્થી ને ખવડાવવામાં આવી તથા શરીર ની સ્વચતા અને હેડ વોશ કરવાના સ્ટેપ વિશે આરોગ્ય શિક્ષણ આપેલ . આ કાર્યક્રમ ને સફળ બનાવવા વોર્ડ નં ૪ ના કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ શીરોહીયા તથા અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડી ના એસ . આઈ . અજય વાઘેલા અને એફ.એચ. ડબલ્યુ પુનમ જોશી , તેમજ આર.બી.એસ.કે ટીમ ડો . પ્રકાશ અને ડો . ભુમી તેમજ પોટરી પ્રાથમિક શાળા ના આચાર્ય તેમજ શાળા ના સ્ટાફ હાજર રહેલ પુર્વ કાઉન્સીલર સુરેશભાઈ સીરોહીયા હાજર રહેલ .