મોરબી માળિયા વિસ્તારમાં વસતા રામાનંદીય સાધુ સમાજ ના સભાસદો માટે આગામી તા.૦૫/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સામાન્ય સભા બોલાવવામાં માં આવી છે જેમાં ટ્રસ્ટી મંડળ ની રચના અંગે ચર્ચા કરવાની હોય જેથી સભાસદોએ હજાર રહેવા માટે રામાનંદી સાધુ સમાજ ની વાડી રામઘાટ મોરબી ખાતે હાજર રહેવા માટે પ્રમુખશ્રી ની એક યાદી માં જાણવામાં આવ્યું છે