મોરબીની ખ્યાતનામ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ને ગુજરાત રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ટીવી18 દ્વારા બેસ્ટ ઓર્થોપેડીક અને ટ્રોમા કેર સેન્ટર નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જેના એવોર્ડ સેરેમની માં ડોક્ટર્સ ટીમ માં ડો. વિનોદ કૈલા,ડો.મયુર જાદવાણી, ડો.મનોજ કૈલા ઉપસ્થિત રહ્યાં હતાં.
સમગ્ર ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તમામ ડોક્ટર ટીમ તેમજ સ્ટાફ ગણને ખૂબ ખૂબ અભિનંદન.
એવોર્ડ સેરેમનીમાં ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમૂલ્ય માનવ જીવનને સુખી અને તંદુરસ્ત રાખવામાં ડોક્ટરોનો અમૂલ્ય ફાળો રહેલ છે અને ભગવાન પછીનો બીજો જો કોઈ અવતાર હોય તો તે ડોક્ટરોનો છે. ડોક્ટરોને બિરદાવતા વધુમાં જણાવેલ કે આપણા દેશમાં ક્યારેય પણ મહામારી અથવા કોઈ સંકટ આવે ત્યારે ડોક્ટરો નિસ્વાર્થ ભાવે માનવસેવામાં હંમેશા તત્પર રહે છે. તાજેતરમાં જ કોરોના ને નાથવા માટે તેમજ અલગ અલગ વિસ્તારોમાં થયેલ ડિઝાસ્ટર જેવી કે મોરબી પુલ દુર્ઘટના વગેરે મા ડોક્ટરોનો સિંહ ફાળો રહેલ છે. અને આ તકે હું ડોક્ટરોની આ નિસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવી જ સેવા ભવિષ્યમાં મળતી રહે તેવી અપેક્ષા રાખું છું
મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક અને ટ્રોમા કેર માટે તમામ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ છે જેમાં ડો. વિનોદ કૈલા, ડો. પ્રહલાદ ઉઘરેજા, ડો. મયુર જાદવાણી, ડો. યોગેશ વઘાસિયા, ડો. પાર્થ કણસાગરા, ડો. મનોજ કૈલા, ડો. સાગર ખાનપરા, ડૉ રીધમ ખંડેરીયા,ડો. ચાંદની ખાનપરા, ડો. હાર્દિક ઘોડાસરા નો સમાવેશ થાય છે. અને આ ડોક્ટરો ની એક્સપર્ટ ટ્રીટમેન્ટ દ્વારા ઓર્થોપેડિક ટ્રોમા ને લગતી કોઈપણ પ્રકારની ઈજા અથવા તકલીફ હોય તો તેની એક જ સ્થળે સંપૂર્ણપણે સારવાર મળે છે જેવી કે –
1) હાડકાના તમામ જટિલ ફેકચર, વાહન અકસ્માત અને કારખાનામાં થતી ગંભીર ઇજાઓ,
2) મણકાની ઈજાઓ તેમજ તમામ ઓપરેશનો,મગજ અને માથા ની કોઈપણ પ્રકારની ઈજા, હેમરેજ
3) મોઢા તથા જડબા ની તમામ પ્રકારની ઈજા
4) પેટ છાતી ની ઈજાઓ
5) હાથ અને પગના કોઈ ભાગનું કપાઈ જવું જેનું રિપ્લાન્ટેશન એટલે કે કપાઈ ગયેલા ભાગનું પ્રત્યારોપણ ,
6) કોઈપણ પ્રકારની નસ ની ઈજાઓ તેમજ સ્નાયુની ઇજાઓ અને તકલીફો ,
7) દૂરબીન થી થતા તાણીયાના એટલે કે લિગામેન્ટના તમામ ઓપરેશનો
8) રમતગમતમાં થતી તમામ ઇજાઓની સારવાર
9) હાડકા તથા સ્નાયુઓના તમામ પ્રકારના કેન્સરની સારવાર તેમજ ઓપરેશનો
10) સાંધો બદલવાના ઓપરેશનો (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી)
11) ના જોડાયેલા અથવા આડાઅવળા જોડાયેલા હાડકા ની લિંબ સાલવેજ સર્જરી.
ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
મોરબી-1.
ડોકટર ટીમ:-
ડો. ભરત કૈલા
ડો. વિનોદ કૈલા
ડો. મનોજ કૈલા
ડો. બ્રિજેશ કૈલા
ડો. પ્રહલાદ ઉઘરેજા
ડો. મયુર જાદવાણી
ડો. સરદ રૈયાણી
ડો. યોગેશ વઘાસિયા
ડો. પાર્થ કણસાગરા
ડો. સંદીપ ચાવડા
ડો. ભૌમિક સરડવા
ડો.રિધમ ખંડેરીયા
ડો. હાર્દિક ઘોડાસરા
ડો. સાગર ખાનપરા
ડો. વૈભવ દફ્તરી
ડો. રવિ કોટેચા
ડો. વિશ્વા કોટેચા
ડો. કરણ સરડવા
ડો. નિધિ ઉઘરેજા
ડો. યોગેન્દ્ર બરાસરા
ડો. નીતિન કાનજીયા
ડો. હાર્દિક દેત્રોજા
ડો. નિહારિકા પટેલ
ડો.સંકેત કાસુન્દ્રા
ડો. ધાર્મિક સુરાણી
ડો. જીજ્ઞાસા પરમાર
ડો. પ્રણવ જોશી
ડો. નિરાલી વીડજા
ડો. સ્નેહા કાનાણી
ડો.જીલ પટેલ
ડો.મિત પટેલ
ડો.પ્રિન્સ રંગપરિયા