માળીયાના વેજલપરમાં જામનગર એલસીબી ત્રાટકી ચોરીના ગુન્હામાં ૧૨ વર્ષથી ફરાર લિસ્ટેડ આરોપીને દબોચ્યો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ધ્રોલ પોલીસ સ્ટેશનના લિસ્ટેડ ચોરીનો ગુનેગાર ૧૨ વર્ષે વેજલપરથી ઝડપાયો

માળીયામિંયાણાના વેજલપર ગામના વાડી વિસ્તારમાં જામનગર એલસીબી પેરોલ ફ્લો સ્કવોડ ત્રાટક્યું હતુ છેલ્લા ૧૨ વર્ષથી ધ્રોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં ફરાર લિસ્ટેડ આરોપી માળીયાના વેજલપર ગામે વાડી વિસ્તારમાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડ્યો હતો જેથી હકીકત વાળીએ જગ્યાએ જામનગર એલસીબી ત્રાટકતા આરોપી સાહેબસિંગ વેલસીંગ ભુરીયા ઉ.વ ૩૫ હાલ રહે.વેજલપર મુળ વાઘઘાટી ફળીયુ તા.જોબટ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાને દબોચી ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસરની કાર્યવાહી કરેલ છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW