Sunday, February 2, 2025

મોરબીની માધાપરવાડી શાળાનું NMMS શિષ્યવૃતિનું ઝળહળતું સો ટકા પરિણામ

Advertisement

*ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે લેવાતી NMMS પરીક્ષામાં 13 માંથી 13 વિદ્યાર્થી પાસ

મોરબીની માધાપરવાડી કન્યા શાળા સ્કૂલ ઓફ એક્સીલન્સ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે જાણીતી છે ત્યારે શાળાની સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે,ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી *નેશનલ મેરીટ મિન્સ સ્કોલરશીપ* પરીક્ષામાં 100% વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવેલ છે.
1- પરમાર હારા નિતીનભાઈ 128
2- ચાવડા ડિમ્પલ રાજેશભાઈ 101
3- હડિયલ રાધિકા રમેશભાઈ 98
4- ડાભી પૂજા શાંતિલાલ 93
5- પરમાર મીરા દિનેશભાઈ 90
6- ચાવડા રસ્મિતા હસમુખભાઈ 88
7- કંઝારિયા નેહલ ભાવેશભાઈ 88
8- ડાભી ધ્રુવિતા મહેશભાઈ 84 9- પરમાર તેજલ હરિભાઈ 81
10- હડિયલ નિરાલી મહાદેવભાઈ 80
11- પરમાર સગુણા શાંતિલાલ 79
12- પરમાર ઊર્મિલા બેચરભાઈ 78
13-કંઝારિયા પૂજા સંજયભાઈ 76
શાળા પરિવાર તરફથી સર્વે વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW