Sunday, February 2, 2025

હડમતિયા ગામે “વિશ્વ ટીબી દિવસ” નિમિત્તે દાતાશ્રી દ્વારા ટીબીના બે દર્દીઓ ને રાસન કીટ આપવામાં આવી હતી

Advertisement

ટંકારા તાલુકાના હડમતિયા ગામે “વિશ્વ ટીબી દિવસ” નિમિત્તે હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા ટીબીના બે દર્દીઓ કોળી રમેશભાઈ ગોકળભાઇ અને શ્રમિક કપીલાબેન શૈલેષભાઈને કીટ વિતરણ કરવામાં આવી આ કીટના દાતાશ્રી કામરીયા નાનજીભાઈ મોહનભાઈ દ્વારા આપવામાં આવી હતી. લજાઈ PHC સેન્ટરના મેડિકલ ઓફિસર ભાસ્કર વિરસોડીયા ટીબીના સુપરવાઈઝર પ્રતિકભાઈ દેવમુરારી અને સુપરવાઈઝર MPHS મનસુખ ભાઇ મસોતની સુચના અનુસાર કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે હડમતિયા આરોગ્ય હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ના કર્મચારીઓ MPHW ઈસ્માઈલભાઈ કડીવાર, FHW જુવેરીયાબેન ખોરજીયા, CHO તઝમીનબેન ગઢવાળા તેમજ હડમતિયા ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયા હાજર રહ્યા હતા. જેમાં ચણા-૧, ખાંડ -૧, ચા-૨૫૦ગ્રામ, મરચું -૧, ભાત-૧, ચણાની દાળ-૧, તેલ-૧, મીઠુંથેલી -૧, ડુંગળી-૨ કિલોગ્રામ, બટેટા-૨ કિલોગ્રામ મળીને અંદાજે 2000 હજાર રૂપિયા જેવો ખર્ચ દાતાશ્રી દ્વારા આપવામાં આવ્યા હતો

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW