મોરબી જિલ્લામાં કોરોના કેસો માં ચિંતાજનક વધારો થતાં મોરબી માળિયાં ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એક્શન મોડ માં જોવા મળ્યા હતા તેમને મોરબી તાલુકાના ભરતનગર, જેતપર સહિતના ગામ મુકામે આવેલ PHC સેન્ટર ઓચિંતી મુલાકાત લઈ જરૂરી સૂચનો આપી હતી PHC સેન્ટર ની જાત નિરીક્ષણ પણ કર્યું હતું આ તકે તેમની સાથે મોરબી જિલ્લા કલેક્ટર પંડ્યા અને DDO પરાગ ભગદેવ પણ ઉપસ્થિત રહી નિરીક્ષણ કર્યું હતુ