આજરોજ શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજ કેમ્પસ તેમજ એસ.વી.પી. કન્યા વિદ્યાલય મોરબી ખાતે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે જરૂરી ટ્રાફિક નું માર્ગદર્શન આપવામાં આવેલ અને ભારતને મળેલ G-20 ના અધ્યક્ષ પદ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું





