Thursday, January 23, 2025

મોરબી પોલીસે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા આવનાર વિદ્યાથીઓને ઇમરજન્સી સંજોગોમાં મદદ રૂપ થવા માટે નંબર જાહેર કર્યા

Advertisement

પોલીસકર્મી ના નામ મોબાઈલ નંબર સાથે લિસ્ટ જાહેર
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠીની સુચના અને માર્ગદશન હેઠળ મોરબી ટ્રાફિક શાખા દ્વારા આવતી કાલ તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) વર્ગની લેખિત પરીક્ષા યોજાનાર છે મોરબી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાનાર છે ત્યારે મોરબી શહેર ખાતે આવેલ કુલ-૩૦ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓને કોઇ મુશ્કેલી ઉભી થાય અને પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચી શકે તેમ ન હોય ત્યારે આકસ્મિક તેમજ ઇમરજન્સી સંજોગોમાં પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચવા માટે પોલીસની મદદની જરૂરીયાત જણાય તેવા સંજોગોમાં નીચે જણાવેલ ટેલીફોન ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
પોલીસ કંન્ટ્રોલ રૂમ મોરબી – ટેલીફોન નં. 02822-243478 તથા મો.નં. – 74339-75943
જુના એસ.ટી. સ્ટેન્ડ પો.કોન્સ. શૈલેષભાઇ સોલંકી
•નવા બસ સ્ટેન્ડ ખાતે હે.કોન્સ. નાગદાનભાઇ ઇશરાણી
ટ્રાફીક શાખા મોબાઇલના પો.કોન્સ. દેવાયતભાઇ ગોહેલ
મો.નં. – 93168-88593
મો.નં. – 97126-01060
બુલેટ મોટર સાયકલના રાઇડર પો.કોન્સ. ધવલભાઇ ડાંગર
મો.નં. – 98255–27437
મો.નં. – 96244-95457
બુલેટ મોટર સાયકલના રાઇડર પો.કોન્સ. વિજયભાઇ ચાવડા
મો.નં. – 99049-67747

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW