મોરબીના જુની પીપળી ગામના નીવાસી અંબારામભાઈ છગનભાઈ જેઠલોજા જે મિન્ટુભાઈ અંબારામભાઈ જેઠલોજાના પિતાનુ તા.19-04-2023 ને બુધવાર ના રોજ 63 વર્ષની ઉંમરે અવસાન પામેલ છે. જેમનું બેસણું તા.21-04-2023 ના રોજ શુક્રવાર સમય બપોરે 3 થી 6 વાગ્યા સુધી તેમનાં નિવાસ સ્થાન (જુની પીપળી) ખાતે રાખેલ
મોં – 9825379780
સત્કર્મો અને સદભાવના સભર જીવન જીવનાર પરિશ્રમ અને પરોપકારના મૂર્તિમંત સ્વરૂપને કોટિ કોટિ વંદન. પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.