Wednesday, January 22, 2025

વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે પેટા આરોગ્ય કેન્દ્ર ધરમપુર દ્વારા રેલી નું આયોજન કરાયુ

Advertisement

ધરમપુર ગામ ખાતે આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા આજરોજ વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મચ્છર જન્ય રોગો વિશે લોકો ને માહિતગાર કરાયા હતા જેમાં મચ્છર થી થતા રોગો સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય મચ્છર નો ઉપદ્રવ ના વધે તે માટે જરૂરી પગલાં લેવા સહિતની માહિતી લોકો ને આપવામાં આવી હતી જેમાં MPHS કમલેશ ભાઈ કાલરીયા, CHO છાયાબેન નિમાવત, FWH ક્રિષ્ના બેન જાદવ MPHW પ્રકાશ ભાઈ મકવાણા , આસવર્કર દેવમુરારી જ્યોત્સનાબેન , દક્ષાબેન ભલગામડિયા, તેમજ સુમિતાબેન,પરમાર સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW