અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ ની મિટિંગ મળી હતી એમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ તરીકે બાબુભાઈ જેમલભાઈ રબારી વેરાણા ને નિમણૂક પત્ર આપવામાં આવ્યો પ્રદેશના સેવાદળના હોદ્દેદારો તથા રાષ્ટ્રીય હોદ્દેદારોની હાજરીમાં સન્માન કરી અને જિલ્લા પ્રમુખનો નિમણૂક લેટર આપવામાં આવ્યો