મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ તરીકે બાબુભાઈ જેમલભાઈ રબારીની વરણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ ની મિટિંગ મળી હતી એમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ તરીકે બાબુભાઈ જેમલભાઈ રબારી વેરાણા ને નિમણૂક પત્ર આપવામાં આવ્યો પ્રદેશના સેવાદળના હોદ્દેદારો તથા રાષ્ટ્રીય હોદ્દેદારોની હાજરીમાં સન્માન કરી અને જિલ્લા પ્રમુખનો નિમણૂક લેટર આપવામાં આવ્યો

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW