મોરબી માળિયા પંથકમાં ભરઉનાળે અષાઢી માહોલ કમોસમી વરસાદની તોફાની બેટીંગ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ચોમાસા જેવો માહોલ માવઠામાં કમોસમી વરસાદે રણકાંઠાના સહિતના ગામડાઓમાં ભુક્કા કાઢ્યા

માળીયામિંયાણાના જુનાઘાંટીલા વેજલપર કુંભારીયા રણકાંઠાના ગ્રામ્ય વિસ્તાર સહિત મોરબી પંથકમાં આખા દિવસના અસહ્ય બફારા બાદ મોડી સાંજે પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો અને જોતજોતામાં જુનાઘાંટીલા વેજલપર ખાખરેચીમાં અડધા ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયાના વાવડ મળ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરઉનાળે માવઠામાં મેઘરાજાએ ચોમાસા જેવી ચાલ પકડી ધોધમાર વરસાદ વરસાવતા થોડીવારમાં પાણી પાણી થઈ ગયુ હતુ અને અંદાજીત અડધા ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયાના વાવડ મળ્યા છે જેથી ખેડુતોના પાક સહીતને નુકશાનની ભીતી સેવાઈ રહી છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW