પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.મોરબીના માણસોની ટીમ બનાવી આરોપી કલ્પેશભાઇ લાખાભાઇ ચૌહાણ ઉ.વ. ૨૨ રહે. ચિરોડા (ઠા) તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને ગત તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પકડી, ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW