ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળ અને લાયન્સ કલબ ઓફ ટંકારા સીટીના પ્રમુખ તેમજ ટંકારા વિધાર્થી એક્તા સંગઠનના ઉપપ્રમુખ તેમજ સરદારધામના કન્વિનર ગૌતમભાઈ વામજાના જન્મદિવસ નિમિત્તે વિના મુલ્યે ” બર્ડ કેર પ્રોજેક્ટ” પક્ષીઓ માટે પાણીનાં કુંડા, ચકલીઓના માળા વિતરણ કરવામાં આવશે. ટંકારા લતીપર ચોકડી, બ્રિજ નીચે તા. ૨૫/૫/૨૦૨૩ ગુરુવારના રોજ સમય : ૪.૩૦ કલાકે