મોરબી: અખીલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા ના મોરબી જિલ્લા મિડિયા પ્રભારી તથા વોઇસ ઓફ મોરબી ન્યુઝ અને સુચના ઈન્ડિયા ન્યૂઝના જાંબાઝ પત્રકાર અને ન્યૂઝના માધ્યમ થકી પ્રજાના પ્રશ્નોને વાચા આપનાર જાંબાઝ પત્રકાર મેહુલ ગઢવીનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર વર્તુળ તથા સગાંસંબંધીઓ તરફથી જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે મોરબી ગૌરવ સમાચાર ન્યૂઝની ટીમ તરફથી મેહુલ ગઢવીને જન્મદિવસની ઢેર સારી શુભકામનાઓ.