Thursday, May 29, 2025

ટંકારા તાલુકાના હડમતિયા ગામની એમ. એમ. ગાંધી વિધાલય SSC નું પરિણામ 61.54

Advertisement
Advertisement
Advertisement

પ્રથમ ક્રમે : જાફરાણી રોનકબેન રફીકભાઈ PR 98.01 ગ્રેડ
A- 2 માર્ક – 525 ટકા – 87.50
બીજા ક્રમે : સુરાણી ક્રિષ્ના જીતુભાઈ PR 90.41 ગ્રેડ B- 1 માર્ક – 465 ટકા – 77.50
ત્રીજા ક્રમે : ડાભી સિદ્ધરાજ રણજીતભાઈ PR 83.89 ગ્રેડ – B-1 માર્ક – 432 ટકા – 72
SSC માં લઈ આવી શાળાનું ગૌરવ વધારેલ છે માધ્યમિક શાળાના આચાર્યશ્રી ઘનશ્યામભાઈ અઘારા, ડી.સી. રાણસરીયા સાહેબ તથા બંસી મેડમે ત્રણેય વિદ્યાર્થીઓને એમ.એમ. ગાંધી વિધાલયના ટ્રસ્ટી પ્રમુખ કામરીયા પ્રભુભાઈ એમ.તથા ટ્રસ્ટી સદસ્યશ્રીઓએ અભિનંદન પાઠવ્યા છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW