આજ રોજ નવયુગ કોલેજમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પ્રો. ડો. એચ .બી .પટેલ સાહેબ (રજીસ્ટાર અને ડીનશ્રી ) તેમજ પ્રો.ડો. દિનેશભાઈ કનઝારિયા (પ્રો. ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ) તેમની સાથે નવયુગ કોલેજના તમામ વિભાગના પ્રિન્સિપાલ તેમજ એકેડમીક સ્ટાફ સાથે નવી શિક્ષણનીતિ અને વહીવટી બાબતો અંગે પ્રશ્નોતરી સાથેનો સેમિનાર યોજાયો.