નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ સ્કૂલનું ધમાકેદાર પરીણામ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

*મોરબી કેન્દ્રમાં પ્રથમસ્થાને નવયુગ સંકુલની વિધાર્થીની.*

બોર્ડ દ્વારા આજે ધોરણ-12 નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યુ છે જેમાં નવયુગ સંકુલ કોમર્સ સ્કૂલની વિદ્યાર્થીની મોરડીયા પ્રાચીએ 99.98 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય નંબર પર તેમજ મોરબી કેન્દ્રમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

આ ઉપરાંત નવયુગ સંકુલનાં કુલ 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તેમજ 17 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાનું, નવયુગ પરિવાર તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનનાં સુપ્રિમો પી.ડી.કાંજીયા, રંજનબેન, ટ્રસ્ટી બળદેવસર તેમજ નવયુગ પરિવાર દ્વારા કોમર્સ ના વિદ્યાર્થીઓ, સ્કૂલના પ્રિન્સિપાલ વરમોરાસર તેમજ સમગ્ર કોમર્સ ટીમને અભિનંદન પાઠવેલ

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW