Saturday, January 11, 2025

ચકચારી ધારા મર્ડર કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ સાથે ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેકટર ને આવેદન અપાયું

Advertisement

મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપીને કડક સજા થવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવામાં આવ્યું.
જુનાગઢ જિલ્લામાં કોળી સમાજની દિકરી ધારા ઉપર નરાધમો દ્વારા દુષ્કર્મ કરી, મૃત્યુ નિપજાવી સળગાવીને મુખ્ય આરોપી સુરજ સોલંકી (સુરજ ભુવો) સહિત તમામ આરોપી ને કડક સજા આપવામાં આવે
જુનાગઢ જિલ્લાની કોળી સમાજની દિકરી ધારા ને આરોપી એ અપહરણ કરી દુષ્કર્મ સાથે મોત નિપજાવ્યું છે. હાલ આરોપી ઓ પોલીસ કસ્ટડીમાં છે, ભૂવા સુરત સોલંકી સાથે અન્ય આરોપી ઓ ગુજરાત ના અનેક મોટા રાજકીય, ધાર્મિક લોકો સાથેઘરોબો ધરાવતો હોય આરોપી ઓ ને ઓથ મળે એવી સંભાવના છે..સમગ્ર ગુજરાતમાં અનેક સમાજ ની દિકરી ઓ સાથે આવા જઘન્ય કૃત્ય બનવા પામેલ છે. આરોપીઓ ને ફાંસી ની સજા આપવામાં આવે એવી મોરબી જિલ્લા યુવાડીયા કોળી સમાજ તરફથી માંગ સાથે આવેદન પાઠવામાં આવ્યું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW