નવયુગ બીબીએ કોલેજનો ડંકો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત બીબીએ સેમેસ્ટર 4 માં સમગ્ર મોરબી જિલ્લામાં નવયુગ બીબીએ કોલેજ ની મનસ્વી ભાલોડીયા 85.86℅ સાથે મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નવયુગ બીબીએ કોલેજના આ વર્ષ મા વિદ્યાર્થીઓ મોરબી જિલ્લામાં ટોપ ટેનમાં રહ્યા છે. મોરબીના એકમાત્ર કોલેજ જ્યાં પ્રેક્ટીકલ નોલેજ તથા પરીક્ષાલક્ષી નોલેજ આપવામાં આવે છે હા અને કોલેજ લાઈફ માટે ફ્રેશર્સ પાર્ટી એન્યુઅલ ફંકશન પિકનિક ટુર ડે સેલિબ્રેશન વગેરે વગેરે એક્ટિવિટી કરવામાં આવે છે. તો મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓની સપનાની કોલેજ એટલે નવયુબીબીએ કોલેજ બની ગઈ છે જ્યાં વિશાળ કેમ્પસ માં તજજ્ઞોની ટીમ દ્વારા શિક્ષણ કાર્ય થાય છે.