Monday, January 27, 2025

પ્રોહિબીશનના ગુન્હા મ છેલા પાંચ મહિનાથી નાશતી ફરતી મહિલા આરોપી ને ઝડપી લેતી મોરબી LCB

Advertisement

મોરબી પોલીસ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમીના આધારે મહિલા આરોપી ને ઝડપી પાડી હતી
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૨૧૦૭/૨૦૨૨ પ્રોહી કલમ-૬૫એએ મુજબના ગુનાના કામે છેલ્લા પાચેક મહીનાથી નાસતા ફરતા મહીલા આરોપી કાજલબેન ઉર્ફે ગીતાબેન વા/ઓ દેવાભાઇ માથાસુરીયા રહે. મદારગઢ તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળી મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઉભેલ હોવાની હકીકત મળતા મહીલા પોલીસ કર્મચારી સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતા ફરતા મહીલા આરોપી કાજલબેન ઉર્ફે ગીતાબેન વા/ઓ દેવાભાઇ જોરૂભાઇ માથાસુરીયા જ ઉ.વ. ૨૫ રહે. મદારગઢ તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળી મળી આવેલ પરંતુ મહીલા આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી મહીલા આરોપીને ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW