મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેણાંક માંથી વિદેશી દારૂ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેણાંક મકાન નં -૧૦૨ માંથી ઈંગ્લીશ દારૂની ૧૬૮ બોટલો મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં મકાન નં -૧૦૨ માં રહેતા આરોપી વિપુલભાઈ મનસુખભાઇ ધલવાણીયા ઉ.વ.૨૨(અટક કરવાનો બાકી) વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૬૮ કિં રૂ.૨૫,૭૦૦ નાં મુદામાલ સાથે રેઇડ દરમ્યાન હાજર મળી આવતા મોરબી સીટી બી ડીવીજન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW