ગુજરાત મિરર મોરબીનાં યુવા પત્રકાર યોગેશ રંગપડીયા નો આજે જન્મ દિવસ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

*મંજિલ યુંહી નહિં મિલતી રાહી કો મંજીલ કો પાને કે લિયે દિલમેં જુનુંન સા જગાના પડતા હૈ l કિસીને પુછા ચીડિયા કો બાર બાર કયું ઉડાન ભરતી હો,ચીડિયાને કહા-તિનકા તિનકા ઈકઠાં કરને કે બાદ હી આંશિયાના બનતા હૈ l*

સતત-અવિરત સક્રિય રહી મોરબી જિલ્લાના ખૂણે ખૂણે બનતી સારી-નરસી ઘટનાઓ લોકો સુધી પહોંચાડતા, ખૂબીઓ લોકો સુધી પહોંચાડી પ્રેરણાત્મક બાબતોને ઉજાગર કરતા અને તંત્રની ખામીઓ સરકાર સુધી પહોંચાડી તંત્રની ખામીઓ દૂર કરી પ્રજાના પ્રાણ પ્રશ્નો હલ કરવા માટે અહર્નિશ સેવારત *ગુજરાત મિરર ન્યુઝ* ના જાગૃત પત્રકાર યોગેશભાઈ રંગપડીયાનો આજે જન્મદિવસ હોય એમના સગા વ્હાલા,સંબંધીઓ,સ્નેહીઓ,મિત્રો વગેરે તરફથી શુભેચ્છાઓ પાઠવતા રહ્યા છે અને પરમકૃપાળુ પરમ પ્રેરક પરમાત્માને પ્રાર્થના કરી રહ્યા છે કે પરમાત્મા યોગેશભાઈને *તનની તાજગી અર્પે,મનની મસ્તી અર્પે,દિલની દાનવીરતા અર્પે, દ્રષ્ટિની દીર્ઘતા અર્પે,આત્માની ઓજસ્વીતા અર્પે અને એમના વ્યકિતત્વને દેદીપ્યમાન બનાવે* અને ભવિષ્યમાં પત્રકાર તરીકેની એમની કારકિર્દીમાં ઉચ્ચ સિદ્ધિઓના સોપાનો સર કરે એવી *મોરબી ગૌરવ સમાચાર* ટીમ તરફ થી જન્મ દિવસ ની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW