Thursday, May 22, 2025

સલામતીના ભાગરૂપે આવતી કાલ તા.૧૩ થી ત્રણ દિવસ મોરબી જિલ્લાની તમાંમા શાળાઓમાં રજા રહેશે

Advertisement
Advertisement
Advertisement

બિપરજોઈ વાવાઝોડું અને ભારે વરસાદની આગાહીના કારણે આવતીકાલે મોરબી જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં તા.13/06/2023 રજા જાહેર કરવામાં આવે છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તમામ કર્મચારીશ્રીઓએ અવશ્ય ફરજ પર હાજર રહેવાનું રહેશે તેમજ તા. 14/06/2023 અને તા.15/06/2023 ના રોજ પણ શાળાઓમાં રજા રાખવા માટેની સૂચના આપવામાં આવે છે જેનું શાળા સંચાલકશ્રીઑ અને આચાર્યશ્રીઓએ પાલન કરવાનું રહેશે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW