Wednesday, May 28, 2025

બીપરજોય વાવાઝોડા ના પગલે આવતી કાલ થી મોરબી સિરામિક યુનિટો બે દિવસ માટે બંધ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે આવતી કાલે તા 13/06/2023 સાંજના 7:00 વાગ્યાથી દરેકે પોતપોતાના પ્લાન્ટ બંધ કરી દેવા અને આજ 12/06/2023 રાતથી લોડિંગ તેમજ અનલોડિંગ તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવી તેમજ મજૂરોને સલામત સ્થળોએ છત વાળી રૂમમાં રાખવા છતવાળી રૂમ કોઈને ના હોય તો આજુબાજુની સ્કૂલમાં સલામત જગ્યાએ સ્થળાંતર કરાવી દેવું તેમજ તકેદારી રૂપે જે જરૂરી લાગતું હોય એ પોતપોતાને કંપનીમાં ધ્યાન આપવું, દરેકે પોતપોતાના પ્લાન્ટ આવતી કાલે બંધ કરી દેવા વિનંતી.પ્રમુખ મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિયેશન.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW