Wednesday, January 22, 2025

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિધાર્થી સન્માન સમારોહ યોજાશે

Advertisement

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત મોરબી શહેર ની હદ માં રહેતા દશનામ ગોસ્વામી સમાજ ના કે.જી થી કોલેજ માસ્ટર ડીગ્રી સુધી (વર્ષ 2022-2023) ના વિધાર્થીઓ નો સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧ થી ૩ નંબર ના વિજેતા વિધાર્થીઓ ને શિલ્ડ ને બાકી બધા વિધાર્થીઓ ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે આ સરસ્વતી સમારોહ માં ભાગ લેવા માટે પાસ થયેલ વિધાર્થીઓ એ માર્કશીટ ને આધારકાર્ડ ની ઝેરોક્ષ મોબાઈલ નંબર સાથે તા ૩૦-૦૬-૨૦૨૩ સુધી માં મંડળ ના કારોબારી સભ્યો અથવા શિવ ડીઝીટલ તેજશગીરી ગોસ્વામી ઘનશ્યામ ચેમ્બર દરિયાલાલ ઇલેક્ટ્રોનિક પાસે જુના મહાજન ચોક મો ૯૮૭૯૫ ૯૦૧૪૬,તેમજ ગોસ્વામી બુક સ્ટોલ અલ્પેશભાઈ સુરેશભાઈ ગોસ્વામી સરદારબાગ પેટ્રોલ પંપ સામે શનાળા રોડ મોરબી ખાતે પહોંચાડવા યાદી માં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW