મોરબી નવલખી બંદર ખાતે આવેલા જુમાવાડી ફિશિંગ પોઇન્ટ ખાતે રહેતા માછીમાર પરિવારોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવતી મોરબી પોલીસ
બિપરજોય વાવઝોડાને કારણે સાવચેત્તી ના ભાગરૂપે મોરબી પોલીસ દ્વારા નવલખી બંદર પાસેના જુમ્મા વાડી ખાતે રહેતા માછીમાર પરિવારોને સુરક્ષિત જગ્યા એ સ્થળાંતરિત કરાવાયા