Thursday, May 22, 2025

મોરબી-જેતપર રોડ, લોડસ ઇકો ઇન હોટલમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા આઠ ખેલીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમ, મોરબી-જેતપર રોડ, લોડસ ઇકો ઇન હોટલમાં રૂમ ભાડેથી રાખી જુગાર રમતા આઠ ઇસમોને માતબર રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના બેલા ગામની સીમ, મોરબી-જેતપર રોડ, લોડસ ઇકો ઇન હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતા આઠ ઇસમો સુરેશભાઇ પટેલ, ચેતનભાઇ પટેલ, પિયુષભાઇ પટેલ, હરેશભાઇ પટેલ, ધર્મેન્દ્રભાઇ પટેલ, રસીકભાઇ પટેલ, લાલજીભાઇ પટેલ, દિપેશભાઇ પટેલ રહે. તમામ રવાપર રોડ, મોરબીવાળાને રોકડ રકમ રૂ.૮.૬૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW