ઉમા ટાઉનશિપ માં ઉમાપતી મહાદેવજી મંદિર ગોપાલભાઈ સરડવા અને કષ્ટભંજન હનુમાનજી મહારાજ નું મંદિર શ્રી મોહનભાઈ ઘોડાસરા એ બંધાવી આપેલ છે. તેની બાજુમાં આજ રોજ અષાઢી બીજ નાં દિવસે ચબુતરો અને તેની ઉપર પક્ષી ઘર અને તેની બાજુ માં ઠંડા પાણી નું પરબ રતિલાલભાઈ માધવજીભાઈ ફૂલતરિયા ( ગાત્રાળ) દ્વારા ખાત મુહુર્ત કરવાનું છે અને પોતાના સ્વખર્ચે બનાવી આપે છે તો ઉમા ટાઉનશિપ પરિવાર ગોપાલભાઈ સરડવા, શ્રી મોહનભાઈ ઘોડાસરા અને રતિલાલભાઇ ગાત્રાળ નો આભાર વ્યક્ત કરે છે
હરહંમેશ સેવા કાર્ય કરતા આ ભામાશા ને ઈશ્વર સેવા કાર્ય કરવા શક્તિ અને તંદુરસ્ત આયુષ્ય આપે તેવી ઉમા ટાઉનશિપ પરિવાર પ્રાર્થના કરી ખુશી વ્યક્ત કરે છે