ગત તા.25/6/2023 ના રોજ રામાનંદ ભવન રામઘાટ મોરબી ખાતે સભાસદ દ્વારા મતદાન ઉત્સાહ પૂર્વક કરવા મા આવેલ જેમા બે પેનલ ના મળી 11 ઉમેદવારો ને ઉમેદવારી નોંધાવી હતી મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી માં મળેલ ઉમેદવારો ને મત નીચે મુજબ છે
1 અરુણા બહેન એમ રામાવત 87
2 જાગૃતી બહેન સી રામાવત 75
3 સરોજ બહેન આર રામાવત 74
4 હરકાંત ભાઈ જી અગ્રાવત 67
5 નિલકમલ ભાઈ આર નિમાવત 72
6 હિતેશભાઈ ડી રામાનુજ 284
7 ભુપેન્દ્ર ભાઈ (ભુપત ભાઈ)ટી અગ્રાવત 288
8 રવિ ભાઈ સી રામાનુજ 283
9 હિતેશભાઈ બી રામાવત 265
10 પરેશ ભાઈ કે રામાવત 213
11 જીતેન્દ્ર ભાઈ એમ રામાવત 264 મતો મળેલા હતા
જેમાં 6 થી 11 નંબર ના ઉમેદવારોને વિજેતા ટીમ જાહેર કરવા મા આવેલ
વર્તમાન ટ્રસ્ટ મંડળ ની પેનલ દ્વારા ૦૬ ઉમેદવારો ચૂંટણી મેદાન માં ઉતારવામાં આવ્યા હતા જે જંગી બહુમતી થી ચુંટાઈ આવેલ છે
વિજેતા પેનલ દ્વારા બધા સભાસદો (મતદારો) એ વિશ્વાસ મુકી મતદાન કરેલ એ બદલ આભાર માન્યો હતો
*નવી પેનલ ના હોદેદારો*
પ્રમુખ ભુપેન્દ્ર ભાઈ (ભુપત ભાઈ) તુલસીદાસ અગ્રાવત રવાપર
ઉપ પ્રમુખ હિતેશ ભાઈ ડી રામાનુજ મોરબી-2
મંત્રી હિતેશભાઈ બી રામાવત મોરબી
ખજાનચી રવિ ભાઈ સી રામાનુજ
નાની વાવડી
ટ્રસ્ટી પરેશ ભાઈ કે રામાવત
ટ્રસ્ટી જીતેન્દ્ર ભાઈ એમ રામાવત