મોરબી સહિત સૌરાષ્ટ્ર માં છેલ્લા 12 વર્ષથી રિપોર્ટિંગ ની ફિલ્ડમાં જોડાયેલ રવી સાણંદિયા નો આજે જન્મદિવસ સારુવાતમાં લોકલ ન્યુઝ પેપર અને ચેનલ થી સરૂવાત કરી આજે ગૂજરાત સમાચારની ટેલિવિઝન ચેનલ જીએસટીવી ન્યુઝમાં છેલા 10 વર્ષથી જોડાય અને લોકોના પ્રશ્નો ને વાંચા આપી રહ્યા છે આ સાથે દેશની સૌથી લોક પ્રિય હિન્દી ચેનલ ન્યુઝ નેશન ચેનલ મારફતે પણ લોકો ના પ્રશ્નો ને વાંચા આપી રહ્યા છે ત્યારે આજે રવી સાણંદિયા નો જનમદિવસ હોય ત્યારે મિત્રો વર્તુળ, રાજકય આગેવાન , સામાજિક આગેવાન તેમજ લોકો દ્વારા પોતાના મો. 9898718209 પર જન્મદિવસ ની શુભકામના નો ધોધ વર્શી રહ્યો છે મોરબી ગૌરવ સમાચાર તરફથી રવી ભાઈ ને જન્મ દિવસની શુભકામના