Friday, May 23, 2025

શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી માળીયા મી. દ્વારા આયોજીત તેજસ્વી તારલા ઓ નું સન્માન સમારોહ કાર્યક્રમ રવિવારે યોજાશે

Advertisement
Advertisement
Advertisement

શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી માળીયા મી દ્વારા આયોજીત તેજસ્વી તારલા ઓ નું સન્માન સમારોહ તા 30-07-2023 રવિવાર ના રોજ રામાનંદ ભવન રામધાટ મોરબી ખાતે યોજાશે જે કર્યરક્રમ માં મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વીજયસિંહ ડી જાડેજા, પુ ભાવેશ્રવરી બહેન મહંત રામધન આશ્રમ મહેન્દ્રનગર તથા અનિરુધ્ધ ભાઈ રામાવત નિવૃત ટી ડી ઓ મોરબી સિધ્ધાર્થ ભાઈ નિરંજની તેમજ મહેન્દ્રસિંહજી ડી ઝાલા (રંગપર) ની વિશિષ્ટ ઉપસ્થીતી રહેશે

આ તકે મોરબી માળીયા મી વિસ્તાર ના જે વિધાર્થીઓ એ સર્ટિફિકેટ જમા કરાવેલ છે તે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ પોતના વાલી ઓ સાથે તા ૩૦/૦૭/૨૩ ના સવાર ના કલાક ૦૮/૩૦ વાગે રામાનંદ ભવન ખાતે અચુક હાજર રહવું તેમ મોરબી માળિયાં મી રામાનંદી સાધુ સમાજ જ્ઞાતિના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ અગ્રાવત ની એક યાદી માં જાણવામાં આવ્યું છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW