Thursday, May 22, 2025

વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા નજીક ઇંગ્લીશ દારૂ ભરેલી કાર પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટે. ના સબ ઇન્સ. બી.પી.સોનારા તથા તાલુકા સર્વેલન્સ ટીમ વાકાનેર બાઉન્ટ્રી ખાતે વાહન ચેકીંગ કરતી હતી તે દરમિયાન સફેદ કલરની હ્યુન્ડાઇ વર્ના કાર રજી.નં.GJ-11-S-8188 નો ચાલક પોલીસ ને જોઈ કાર રેઢી મુકી નાશી જતા કાર ચેક કરતા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૦૮ કી.રૂ.૪૩,૨૦૦/- નો મુદ્દામાલ તથા કાર સહીત કુલ કી.રૂ.૪,૪૩,૨૦૦/- નો મુદ્દામાલ મળી આવતા કાર મુકી નાશી જનાર કાર ચાલક સામે પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજી. કરાવી નાશી જનાર કાર ચાલકને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે

આરોપીના નામ

(૧) સફેદ કલરની હ્યુન્ડાઇ વર્ના કાર રજી.નં.GJ-11-S-8188 નો ચાલક

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) રોયલ સ્ટેગ, સુપીરીયર વ્હીસ્કી બોટલ નંગ-૧૦૮ કી.રૂ.૪૩,૨૦૦/-

(૨) હ્યુન્ડાઇ વર્ના કાર રજી.નં.GJ-11-S-8188 કી.રૂ.૪,૦૦,૦૦૦/-

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW